બુધવાર, 29 મે, 2013





ઉપરોક્ત પ્રોગ્રામ કલ્પેશભાઇ ચોટલિયાએ તૈયાર કરેલ છે. આ.શિ. મેવાસા પ્રાથમિક શાળા, તા. દ્વારકા, જિ. જામનગર










ઉપરોક્ત પ્રોગ્રામ શ્રી મેવાસા પ્રાથમિક શાળા, તાલુકો - દ્વારકા ,

જિ. - જામનગરના ઉત્સાહી શિક્ષક શ્રી કલ્પેશભાઇ ચોટલીયાએ 


શાળામાં બાળકોને શીખવવામાં ઉપયોગી એવા પ્રોગ્રામ બનાવેલ 

છે.


ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રીતોને રહેમરાહે નિમણૂંક અંગેની યોજનાના અત્યાર સુધીના તમામ પરિપત્રો


ગુરુવાર, 23 મે, 2013


Teachers Logo created

 ડોકટર અને ઇજનેરની જેમ શિક્ષકનું પણ પ્રતીક તૈયાર કરાયું.
          આ પ્રતિકમાં એવું દર્શાવાયુ છે કે એક સ્થાને ઉભેલા શિક્ષક પાસે વિદ્યાર્થી ઘૂંટણ પર નીચેબેસીનેઆગળ નમીને શિક્ષકને માન આપે છે. અને શિક્ષક પણ વિદ્યાર્થી તરફ ઝુકીને જાણે જ્ઞાાનદાન કરે છે.વડોદરાના વાઘોડીયા રોડ ખાતે વસતા સુભાષભાઇ મકવાણા આણંદની એન.એચ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં અધ્યાપક છે. જ્યારેબગીચાના પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીના રહીશ ડો. જિજ્ઞોશ પટેલ,પેટલાદની ઇપ્કોવાલા એજ્યુકેશનકોલેજમાં અધ્યાપક છે.આ બંન્ને યુવાનોએ મ.સ.યુનિવર્સિટી ની એજ્યુકેશન ફેકલ્ટીના પર્વડિન અને હાલ અધ્યાપક ડો. આર.જી. ગોઠારી સાથેના જીવંત સંપર્કને કારણે શિક્ષક અને શિક્ષણ વિશેની નવીનવી સંકલ્પનાઓ વિશે વિચારતા થયા.
                    તેમણે શિક્ષક વ્યવસાયને અનુકૂળ ગણાય તેવા પ્રતીક વિશે વિચારવાનું શરૃ કર્યું. ડોક્ટર કે એન્જિનિયર કે સીએ પોતાના પ્રતિકો ધરાવે છે તેમ શિક્ષકને પણ હોવું જોઇએ કારણ કે ડોક્ટર કે એન્જિનિયરનું ઘડતર તો છેવટે શિક્ષક જ કરે છે. તેવી તેમની માન્યતા હતી.
અનેક અક્ષરોનેપ્રતિકો ને જાતજાતના આકારો આપ્યા પછી તેમણે શિક્ષકના પવિત્ર વ્યવસાય અને શિક્ષકનીઉમદા કામગીરીને રજુ કરીશકે તેવું પ્રતિક તેમણે તૈયાર કર્યું. તેમણે ટીચરના સ્પેલીંગનાપ્રશન અક્ષર ટી અને અંતિમ અક્ષર આરને સ્વીકારીને ટીચર શબ્દને ્િ એમ ટુંકાક્ષરી બનાવ્યો. અને બંનેને કર્સીવ સ્કિપ્ટમાં રૃપાંત કરી સમગ્ર કન્સેપ્ટને ચિત્રમાં ઉતાર્યો.
પ્રતિકના રચયિતા બંને અધ્યાપકોએશિક્ષક ના પ્રતિકમાં જ્ઞાાન દર્શાવવા પીળા રંગનો અવકાશ અને પવિત્રતા દર્સાવવા સફેદ રંગનો અનેઆકાશ - પૃથ્વીની વિશાળતા દર્શાવતા વાદળી રંગનો અત્યંત સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો છે.
                       બન્ને અધ્યાપકો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ટીચર એજ્યુકેશનના ઉપક્રમે હોંગકોંગ ખાતે તા.૨૭ થી ૩૧ મે દરમિયાન ટીચર એજ્યુકેશન મિટીંગ ધ નિડસ ઓફ ન્યુ જનરેશન વિષયના સંદર્ભમાં યોજાનાર વૈશ્વિક સેમિનારમાં પોતાની આ સંકલ્પના રજૂ કરશે.
તેમણે સ્ટ્રેન્થનીંગ આઈડેન્ટીટીઓફ ટિચર ઈન ધ વર્લ્ડ થુ્ર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટિચર સિમ્બોલ - એ બાબતને જ પોતાના વિષયતરીકે પસંદ કર્યો છે. જો આ સિમ્બોલને આ મિટીંગમાં માન્યતા મળશે. તો શિક્ષકનું આ પ્રતીક ડોક્ટરના પ્રતીકની જેમ આંતરરાષ્ટ્રીય સ્વરૃપ ધારણ કરશેઅને તેનો યક્ષ વડોદરાના બે તજજ્ઞા અધ્યાપકોને ફાળે જશે

Gujarat Agriculture Admission 2013-14



Gujarat Agriculture Admission 2013-14


ધો. ૧૨ પછી સ્નાતક કક્ષાએ એડમીશન માટેની જાહેરાત ગુજસેટ-૨૦૧૩નું પરિણામ જાહેર થયા પછી આવશે.
આ અંગેકોઇપણ જાણકારી માટેમાત્રનેમાત્ર નીચેના CONTACT NUMBERS પર સંપર્ક કરવો

1
Sardarkrushinagar Dantiwada
Agricultural University, Sardarkrushinagar-385506.
સરદારકૃષિનગર દાંતેવાડા  કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર – 385506

Asstt. Registrar (Acad)
મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)
02748-278229
2
Junagadh Agricultural University, Junagadh-362001
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – 362001

Asstt. Registrar (Acad)
મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)
0285-2673040
3
N. M. College of Agriculture, NAU,  Navsari .
ન. મ. કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., નવસારી – 396450

Asstt. Registrar (Acad)
મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)
02637-282786
4
Anand Agricultural University, Anand-388 110

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ- 388110

Asstt. Registrar (Acad)

મદદનીશ કુલ સચિવ (એકેડેમિક)

02692-264462


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૩ - ૨૦૧૪નું શૈક્ષણિક કેલેન્ડર




જોક્ષ - ડાયરો નિહળવા નીચે આપેલ ચિત્ર પર ક્લિક કરો.


ગુજરાત રાજ્યની સંમ્પૂર્ણ માહિતી માટે નીચે આપેલ ચિત્ર પર ક્લિક કરો

www.gujaratindia.com - Official Portal of Gujarat Government



ગુજરાત પર્યટન




WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી 

LINUX OS
નમસ્કાર મિત્રો,


જો તમે વર્ષોથી‌ કોમ્પ્યુટર વાપરતા હોય અને હવે તમે તેનાથી કંટાળ્યા હોય તો એક નવો જ અનુભવ લેવા માટે એ કરો જે મેં બે દીવસ પહેલા કર્યુ – LINUX (UBUNTU 10.10)
આમ તો મારી જેમ બધા જ લીનક્સ નામથી જ દુર ભાગતા હોય છે, જેનું મુળ કારણ છે તેના પ્રત્યેની માન્યતાઓ. આજથી બે વર્ષ પહેલા મેં Ubuntu, Fedora અને Redhat આ ત્રણેય OS મારા લેપટોપ પર ઇન્સ્ટોલ કરેલી પણ વિન્ડોઝ OS નો ઉપયોગ કરતા હોવાના કારણે તેની અંદર કંઇ ખબર પડી નહી, સિવાય કે તેમાં આપવામાં‌ આવેલી Games અફલાતુન છે. ઉપરથી તેની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા એટલે માથાનો દુખાવો. ટૂંકમાં Not For Us.પણ, બે દીવસ પહેલા અચાનક ફરીથી‌ Linux નું ભુત જાગ્યુ. સૌથી પહેલા તો ગુગલ ઉપર થોડુંક ગુગલીંગ કર્યુ. Amazing, ચારેય બાજુ એ જ જોવા મળશે – Comparing Windows 7 with Ubuntu 10.10. Surprise, પણ દરેક Comparison નો અંત એ જ કે – Ubuntu is the best than Windows 7 and Mac OS X both. આ ઉપરાંત Windows 7, Ubuntu અને Mac OS X આ ત્રણેય OS પર કરવામાં આવેલા ટેસ્ટ જોશો તો દરેક ટેસ્ટમાં Ubuntu નો નંબર જ પહેલો આવે છે. અને સૌથી ખાસ વાત એ કે Ubuntu અને તેના દરેક Software બીલકુલ free છે અને દરેક લગભગ દરરોજ અપડેટ થાય છે. Ubuntu પોતે (ફરજીયાત) દર ૬ મહીને તેના નવા વર્ઝન સાથે આવે છે.આ પછી તરત જ www.ubuntu.com ની‌ મુલાકાત લીધી અને Latest Ver. ડાઉનલોડ કર્યુ. ઇન્સ્ટોલેશન માટેનો સમય ફક્ત ૩૦ મીનીટ. અને હવે મારા નવા PC ની અંદર ફક્ત આ એક જ OS છે. નવા વર્ઝનની અંદર દરેક વસ્તુ ખુબ સરળ છે, ઉપરાંત Speed પણ ઘણી જ વધારે છે.તો તમે પણ એકવાર ટ્રાય કરી જુઓ, મારી જેમ તમે પણ ચોક્ક્સ વિન્ડોઝ XP કે 7 ભુલી જશો.હા, શરૂઆતમાં‌ થોડીક તકલીફ પડે છે, જેમ કે Photoshop, Baraha, MS Office, Adobe Reader/Foxit Reader, VLC Player વગેરે નું શું?


આનું પણ Solution છે.


-Ubuntu ની અંદર Photoshop ની જગ્યાએ Gimp વાપરી શકો છો, જે Photoshop જેવું જ છે પણ speed તેના કરતા ૧૦ ગણી સમજી લો, ઉપરાંત ખુબ જ નાનો (~૪૦ MB ) અને સાથે સાથે Photoshop ઉપરાંતની તમામ ફાઇલો તેની‌ અંદર ઓપન કરી શકાય છે.
-Baraha ની જગ્યાએ SCIM વાપરી‌ શકો છો.
-MS Office ની જગ્યાએ પહેલી‌ થી‌ જ OpenOffice આપવામાં‌ આવે છે, જેની‌ અંદર તમે Office 2010 ની ફાઇલો પણ open કરી શકો છો.
-Adobe Reader/Foxit Reader વગેરે જેવા PDF Reader ની તો જરૂર જ નથી‌, કારણકે એ પહેલેથી‌ જ સાથે આવે છે. ઉપરાંત PDF ફાઇલ edit કરવા માટેના સોફટવેર પણ ઉપલબ્ધ છે.
-VLC Player અને તેના જેવા ઘણા પ્લેયર પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત જો તમે Linux માટે મારી જેમ બીલકુલ નવા હોય તો “Ubuntu-tweak.com” પર જઇ Ubuntu Tweak ઇન્સ્ટોલ કરી‌ દો. તેની મદદથી‌ તમે દરેક કામ આસાની‌થી કરી શકશો.
જો તમે Ubuntu Tweak ની મદદથી‌ એકવાર Wine નામનો Software ઇન્સ્ટોલ કરી દેશો તો પછી‌ તમે વિન્ડોઝ ના Software પણ Ubuntu ની અંદર જ વાપરી શકશો.
તો તમે પણ એક નવો અનુભવ લઇ શકો છો અને of course તે સારો રહેશે.
આભાર.
લીનક્સ-મનુષ્ય માટે

લીનક્સ એ યુનિક્સ જેવી ઓપરેટીંગ સીસ્ટમ છે.લીનક્સ જુદા જુદા હાર્ડવેર ચલાવી શકાય છે.જેમ કે મેઇનફ્રેમ,સુપર કોમ્પુટર,કોમ્પુટર,મોબાઈલ ફોન,વિડીઓ ગેમ કોન્સોલ વગેરે.લીનક્સએ મુખ્ય સર્વર ઓપરેટીંગ સીસ્ટમ છે,જે વિશ્વના 10 સૌથી ઝડપી સુપર કોમ્પુટર ચલાવે છે.
લીનક્સએ મફત અને ઓપનસોર્સ (જે સોફ્ટવેયર ના સ્ત્રોત​ કોડ સ્વતંત્ર હોય તેને ઓપનસોર્સ સોફ્ટવેયર કહેવાય છે) સોફ્ટવેયર નું ઉદાહરણ છે.સામાન્ય રીતે જેમાં સોફ્ટવેયરના આંતરિક સોર્સ કોડનો ઉપયોગ કરવાની,સુધારા કરવાની બંને વ્યવસાયિક અને ઘર (પોતાના) વપરાશ માટે.આપ્રકારના લાઇસન્સને GNU (જનરલ પબ્લિક લાઇસન્સ) કહેવાય છે. 
લીનક્સ એ ડેસ્કટોપ અને સર્વર ઉપલબ્ધ છે.સામાન્ય રીતે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું વિતરણ જુદાજુદા પેકેજમાં કરવામાં આવે છે.જેમાં કેટલાક લોકપ્રિય વિતરણ ડેબિયન(ઉબુન્તું),ફેરોડા અને ઓપન-એ.યુ.અસ.ઇ OPEN -SUSE વગેરે છે.લીનક્સ વિતરણ લીનક્સ કર્નલ,આધાર માટે કેટલીક સુવિધાઓ અને વિતરણનો હેતુ ના ઉપયોગ માટે જરૂરી લાઈબ્રેરી અને સોફ્ટવેયર હોય છે.
ડેસ્કટોપ​ના ઉપયોગ માટે જરૂરી વિતરણમાં X વિન્ડોવ્સ સીસ્ટમ,GNOME અથવા KDE ડેસ્કટોપ વાતાવરણ અને Apache HTTP સર્વર સામેલ હોય છે.આત્યારે પણ મોટે ભાગે આજ વપરાય છે પરંતુ બીજા કેટલાક વિતરણમાં આ સિવાય નું ડેસ્કટોપ વાતાવરણ પણ હોઈ શકે છે જેમ કે LXDE વગેરે.ડેસ્કટોપ લીનક્સ સિસ્ટમાં સાથે કેટલાક ઉપયોગી સોફ્ટવેયર પણ આવે છે જેમકે મોઝીલા ફાયરફોક્ષ વેબ બ્રાઉઝર​ (Mozilla Firefox web-browser ),(OpenOffice.org office application suite) ઓપન ઓફીસ.ઓ આર જી ,(GIMP image editor)જી આઈ એમ પી ચિત્ર સંપાદક સમાવેશ કરાય છે. 
Linux નામ એ મૂળ લિનસ ટોરવાલ્ડ Linus Torvalds માં થી આવ્યું છે જે ૧૯૯૧ માં Linus Torvalds દ્વારા Linux Kernal શોધાયું હતું.જેનો મુખ્ય આધાર GNU (૧૯૮૩ માં રીચાર્ડ સ્ટોલમન​ ની ઘોષણા થી) છે.GNU પ્રોજેક્ટ માં ઘણા સોફ્ટવેર,લાઈબ્રેરી સામેલ છે. 

યુનિક્સ ઓપરેટીંગ સીસ્ટમ નો જન્મ

યુનિક્સ ઓપરેટીંગ સીસ્ટમનું ૧૯૬૯ માં AT&T's Bell Laboratories માં અમેરિકામાં Ken ThompsonDennis RitchieDouglas McIlroy, અને Joe Ossanna દ્વારા પ્રત્ય્રારોપણ કરવામાં આવ્યું.તે સૌ પ્રથમ ૧૯૭૧ માં રીલીજ થઇ.(ટેસ્ટીંગ અને વેરીફીકેશન માટે લગભગ ૨ વર્ષ લાગ્યા)ત્યાર બાદ Dennis Ritchie c પ્રોગ્રામિંગ લેન્ગવેજ થી થોડા સુધારા વધારા કરી ફરીથી લખવામાં આવી.યુનિક્સ ઓપરેટીંગ સીસ્ટમના સોર્સ કોડનું લાઈસન્સ AT&T's Bell Laboratories ને મળ્યું.

જી.એન.યુ (ગ્નુ-GNU)

જી.એન.યુ પ્રોજેક્ટ ૧૯૮૩ માં રીચાર્ડ સ્ટોલમેન દ્વારા શરુ કરાયો.જી.એન.યુ પ્રોજેક્ટ નો મૂક્ય ધ્યેય "સંપૂર્ણ સોફ્ટવેર યુનિક્સ-સુસંગત સિસ્ટમ" મુક્ત સોફ્ટવેર બનાવવાનો હતો.આ કામ ૧૯૮૪ થી શરુ થયું અને ૧૯૮૫ માં સ્ટોલમેને ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન શરૂ કર્યું અને 1989 માં એ GNU જનરલ પબ્લીક લાયસન્સ (એ GNUGPL), લખ્યું હતું. 1990 ના દાયકાની શરૂઆતમાં રીતે, એક ઓપરેટિંગ સિસ્ટમ (જેમ કે લાઈબ્રેરીઓ, કમ્પાઇલરોનો, લખાણ સંપાદક, યુનિક્સ શેલ, અને windowing સિસ્ટમ તરીકે) જરૂરી ઘણા કાર્યક્રમો પૂર્ણ, આવ્યા છતાં ઉપકરણ ડ્રાઈવરો, ડિમનોને, અને, જેમ કે નીચા સ્તર તત્વો કર્નલ સ્થગિત હતા.

એક વળાંક 

લિનસ ટોરવાલ્ડૅ ઘોષણા કે હવે તે પોતાની જાતે લીનક્સ કર્નલ લખી શકશે નહિ.કારણ એટલું જ હતું કે લીનક્સ કર્નલ એ C ભાષામાં લખેલું હતું અને તેની લાખો લીટીઓ કમ્પાઈલ કરાવી તે ઘણીજ અઘરી હતી તેમજ આ સમય માં નવા નવા હાર્ડવેર માટે ઘણીજ સમસ્યા થતી. 


તમારે ઓન લાઇન ફોટો એડીટ કરવો છે?

નિ: શુલ્ક શિક્ષણ



નિ: શુલ્ક શિક્ષણ

ફિઝિક્સ અને મેથ્સ સમજાવતા સલમાનખાન’ની ખાન એકેડમી

 વિશ્વભરની યુનિવર્સિટીઝનાં લેક્ચર સૌને માટે નિઃશુલ્ક સુલભ કરતી 


યુટ્યૂબમાંથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કામ લાગે એવા વિડિયોઝ અલગ તારવીને વિષય પ્રમાણે ગોઠવી આપતી




શિક્ષકો માટે સાહિત્ય

બ્રહ્માંડ દર્શન કોમ્પ્યુટર પર 




કારકિર્તી માર્ગદર્શન

ધોરણ-૧૦ ધોરણ-૧૨ પછી શુ? અહિં ક્લિક કરો.



લેપ્ટોપ,કેમેરા,મોબાઇલ,ટેબ્લેટ,ટી.વી.વિગેરેની ખરીદી કરતા 

પહેલા તમારે તેની માહિતી તેમજ કિંમત જાણવા માટે 


NCERT અભ્યાસક્રમની બુક ડાઉનલોડ કરો


NCERT બુક ધોરણ ૧ થી ૧૨


Std.12 


Std.11 


Std.10 


Std.9 


Std.8 


Std.7 


Std.6 


Std.5 


Std.4 


Std.3 


Std.2 


Std.1 
Mathematics