પૃષ્ઠો
- હોમ
- વર્તમાન પત્ર
- એક્સેલ શીટ
- કોમ્પ્યુટર વિશે
- ગુજરતી સાહિત્ય તથા આયુર્વેદ
- ઇ - પુસ્તકાલય
- ટી.વી.લાઇવ
- H TAT
- પ્રાર્થના-ભજન-કવિતા
- માહિતી અધિકાર કાયદો(RTI ACT)
- મતદાર યાદીનાં નામ શોધો
- મહત્વનાં પરીપત્રો
- ઓન લાઇન જનરલ નોલેજ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- બાળકોનાં સોફ્ટવેર તથા સાહિત્ય
- માહિતી
- MP3 / VIDEO
- ઉપયોગી સાઇટ
- વર્ધિત પેન્શન યોજના
- ડાયસ-આધાર
- સી.સી.સી. પરીક્ષા સાહિત્ય
મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013
શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013
રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013
શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013
RAM Cleaner life time
મિત્રો કમ્પ્યુટરમાં વધારાની ફાઈલો ડીલીટ કરીને કમ્પ્યુટરની સ્પીડ વધારનારા સોફ્ટવેર ઘણા હોય છે પણ કમ્પ્યુટરની RAM ક્લીન કરવાના સોફ્ટવેર ભાગ્યે જ જોવા મળે છે.
- અહિયા એક એવો જ સોફ્ટવેર છે.
- જેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો.
- ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
- આ સોફ્ટવેર ૧૫ દિવસ ટ્રાયલ છે.ફૂલ વર્ઝન કરવા માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો.
ડાઉનલોડ કર્યા બાદ C Drive ઓપન કરો.તેમાં programme fileમાં RAM Cleaner નામનાં ફોલ્ડરમાં ફાઈલ Copy & Paste and Replace કરી દો.
તમારો સોફ્ટવેર લાઈફ ટાઈમ માટે Registered થઇ જશે.
મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2013
ગુજરાત વિષે જાણો
- પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા
- પ્રથમ પાટનગર :અમદાવાદ
- વર્તમાન પાટનગર :ગાંધીનગર
- વિધાનસભાની બેઠકો :182
- લોકસભાની ની બેઠકો :26
- રાજ્ય સભાની બેઠકો :11
- ગુજરાતના પ્રથમ રાજ્યપાલ: મહેદી નાવાજજંગ
- ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શારદા મુખરજી
- વર્તમાન રાજ્યપાલ:શ્રીમતી ડો .કમલા બેનીવાલ
- વર્તમાન મુખ્યમંત્રી:શ્રીનરેન્દ્રભાઈ મોદી
- ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી: ડો. જીવરાજ મહેતા
- કુલ ક્ષેત્રફળ:1,96.024(ચો.કિ.મી.)
- જીલ્લા ની સંખ્યા :26 નવા ઉમેરવા
- તાલુકાઓ:225
- કુલ વસ્તી :6,03.83,628(2011ની મુજબ કામચલાઉ આંકડા )
- પુરુષ –સ્રી પ્રમાણ :1000:928 પુરુષો ,1482,282 સ્રીઓ2,89,01,346
- વસ્તી વૃદ્ધિ નો દર :19.17%
- વસ્તી ની ગીચતા:308(ચો .કિમી. )
- વસ્તી ની સૌથી વધુ ગીચતા:સુરત જીલ્લો (1376 દરચો .કિમી.)
- વસ્તી ની સૌથી ઓંછીગીચતા કચ્છ જીલ્લો (46વ્યક્તિ દરચો .કિમી.)
- સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો :અમદાવાદ(55,70,585)સુરત(44,62,002)વડોદરા(16,66,703) રાજકોટ(12,86,995) ભાવનગર(5,29,768)જામનગર(5,29,308) જૂનાગઢ(3,20,250)ગાંધીનગર(2,92,752)
- સાક્ષરતા નું પ્રમાણ :79.31%(2011 મુજબ )પુરુષો :87.23% સ્ત્રીઓ: 70.73%
- મ્યુનીસીપલ કોર્પોરેશન :8 (અમદાવાદ ,વડોદરા , સુરત ,રાજકોટ ,ભાવનગર ,જામનગર ,જૂનાગઢ અને ગાંધીનગર)
- નગરપાલિકાઓ :169
- ગ્રામપંચાયત 13,695
- મહાબંદરો :1(કંડલા )કુલ બંદરો 40
- SEZ:60(2011સુધી )
- SIR:13(2011સુધી )
- અભયારણ્યો :22
- વીજક્ષમતા :13258મેગાવોટ
- જંગલો :19,160.99 (ચો કિમી)(રાજ્યના કુલ વિસ્તાર ના 9.77%)
- પાકા રસ્તાઓ ની લંબાઈ :71,507કિમી
- વાડીઓ નો જીલ્લો :વલસાડ
- રેલ્વે માર્ગ :5,328 કિમી (3,193કિમી બ્રોડગેજ ,1,364 કિમી મીટર ગેજ અને 771કિમી નેરો ગેજ)
- કુલ પશુધન :2,37,94,000
- કુલ ઉત્પાદન :88,43લાખટન
- મત્સ્ય ઉત્પાદન :7.7243લાખટન
- કૃષિ ઉત્પાદન :
- અનાજ ઉત્પાદન :5643લાખટન
- કપાસ :7443લાખગાંસડી
- બગાયત :16243લાખટન (ફળ ,શાકભાજી,મરી-મસાલા અને ફૂલોની ખેતી )
- સિંચાઇ ક્ષમતા :64.88 લાખ હેકટર
- ખનીજ ઉત્પાદન :78,502 હજાર ટન(ખનીજ તેલ સહિત)
- વાહનો :122.67લાખ (ઓગષ્ટ2010)
- હવાઈમથક:(આંતરરાષ્ટ્રીય) અમદાવાદ (સરદર પટેલ હવાઈમથક),વડોદરા ,ભાવનગર ભુજ ,સુરત ,જામનગર ,કંડલા ,કેશોદ ,પોરબંદર ,રાજકોટ
- યુનિવર્સીટીઓ:10+1 (ડો.આંબેડકર ઓપન યુનિવર્સીટી,અમદાવાદ )
- પ્રાથમિક શાળાઓ :42,145
- માધ્યમિક શાળાઓ :9,299
- કોલેજો :1,405
- રાષ્ટીય ઉધાનો :4
- ભાષા :ગુજરાતી (89.36%)
- રાજ્યનું ઘરગથ્થું ઉત્પાદન (GSDP):રૂ .4,29,356(2009-10)
- રાષ્ટીય દરે GDPમાં હિસ્સો :7%
- માથાદીઠ આવક :રૂ .63,961(2009-10)
- શેર બજારમાં મૂડીભંડોળ :૩૦%
- નિકાસમાંભાગીદારી :૨૨ %
- દેશ માં દિવેલા ,વરિયાળી ,કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે
- સોડાએશ ઉત્પાદન (98%)મીઠા ઉત્પાદન (૭૮%)હીરા ઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિક ઉધોગ(૬૫%),પેટ્રોલીયમ ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણ ઉદ્યોગ (૫૧%),દવા ઉદ્યોગ (૩૫%) ,કાપડ ઉદ્યોગ (૩૧%)
- કપાસ ઉદ્યોગ (૩૧%) સાથે સમગ્ર દેશમાં નોંધપાત્ર છે .
- વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ હેઠળ ૨૦.૮૩ લાખ કરોડના મૂડીરોકાણ માટે કરાર થાયા (૧૨-૧૩ જાન્યુઆરી,૨૦૧૧ )
- શાળા પ્રવેશ દર ;૯૯ %
- શાળા છોડ્યા દર ૨.૨૦ %(ધો .૧ થી ૫ ),૮.૬૬ %(ધો .૧ થી ૭ )
- ટપાલ કચેરીઓ :૮,૯૭૬ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )
- ટેલીફોન એક્ષ્ચેન્જ:૩.૧૬૫ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )
- ટેલીફોન(ડિસેમ્બર.૨૦૧૦ સુધીમાં )
- લેન્ડલાઇન-૧૭,૭૮,૧૯૩ ઈન્ટરનેટ-૧,૦૯ ,૮૮૪ મોબાઈલ -૩,૨૯,૦૨,૬૫૦
- બેન્કોની શાખાઓ૬,૯૦૧ (૩૧-૦૩-૨૦૧૦ સુધી )
- કુલ થાપણો:રૂ ૨,૨૫ ,૨૯૯ કરોડ કુલ ધિરાણ રૂ .૧.૫૫ ૫૭૫ કરોડ
- ધિરાણ થાપણ દર –CDR:69.05%
- સામુહિક આરોગ્ય કેન્દ્રો ૨૯૧ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૧૧૧૦ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )
- પેટા આરોગ્ય કેન્દ્રો :૭૨૭૪
- સિવિલ હોસ્પિટલ:૫૬
- ગરીબીરેખા હેઠળના પરિવારો :૬.૫૫ લાખ
- કુલ રોજગારી :૧૯.૮૨ લાખ (જાહેર અને ખાનગીક્ષેત્ર)
- જાહેરક્ષેત્રની રોજગારી ૭,૮૬ લાખ ખાનગીક્ષેત્રની રોજગારી :૧૧ .૯૬ લાખ
- વાર્ષિક યોજના :રૂ .૩૮ ,૦૦૦ કરોડ (૨૦૧૧ -૨૦૧૨ )
- પંચવર્ષીય યોજના :રૂ. ૧,૧૧,૧૧૧ કરોડ (અગિયારમી )
- રાજ્યનું કુલ અંદાજપત્રીય કદ :૮૧ ,૨૭૯.૯૮ કરોડ (૨૦૧૧-૨૦૧૨ )
શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013
Gujarati Indic Setup
ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો
Gujarati indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત
ફોન્ટ ડાઉનલોડ કરો (Gujarati indic IME 1 [ v 5.1]
અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી emi-ડાઉનલોડ કરો)
સૌપ્રથમ Gujarati indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો
(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)
(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી)
હવે પ્રથમ control panel પર ક્લિક કરો
control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો
regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.
હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું હવે
હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે
અહિ Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે
હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને બીજા બોક્સમાંગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)
નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે
ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.
શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013
ALL IN ONE CONVERTER
ALL IN ONE CONVERTER
SOFTWARE
UTILITI SOFTWARE FREE DOWNLOAD
Converter
UTILITI SOFTWARE FREE DOWNLOAD
Converter
ALL IN ONE UNIT CONVETER
OPRATING SYSTEM
રવિવાર, 4 ઑગસ્ટ, 2013
મહત્વના અરજીપત્રકો
તમામ અરજીપત્રકો મેળવવાનો પ્રયત્ન કરેલ છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



