પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવા માટેની અભિયોગ્યતા કસોટી -૨૦૧૩ માટેનું જાહેરનામું
- મુખ્ય શિક્ષક માટેની પરીક્ષાનું જાહેરનામું-૨૦૧૩
- મુખ્ય શિક્ષકની ભરતી-૨૦૧૩ માટેની ઉમેદવારી માટે ઉમર મર્યાદાનો પરિપત્ર
- મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૩ નું જાહેરનામું-૨
- મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૩ નિયમો
- મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૩ નિયમો-૨
- સરકારી શૈક્ષણિક સંસ્થા અથવા ખાનગી સંસ્થાનો ૫ વર્ષનો અનુભવ.
- સીધી ભરતી માટે ઉમર મર્યાદા ૩૬ વર્ષ.
- તા:૨૦-૦૭-૨૦૧૩ બપોરના ૧૪-૦૦ કલાકથી ૨૯-૦૭-૨૦૧૩સુધી ૧૫-૦૦ કલાક દરમિયાન ઓનલાઈન અરજી થઇ શકશે. અને પ્રિન્ટ કરેલ અરજીઓ ગુજરાતની કોમ્પ્યુટરથી સજ્જ પોસ્ટ ઓફિસમાં તા:૨૦-૦૭-૨૦૧૩ થી તા:૩૦-૦૭-૨૦૧૩ સમય ૧૫-૦૦ કલાક સુધી રજાના દિવસો સિવાય સ્વીકારવામાં આવશે.
- પરીક્ષા કેન્દ્રો : અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, વડોદરા, મહેસાણા રહેશે.
- પરીક્ષા અંગેની ફી : એસ.સી., એસ.ટી.,એસ.ઈ.બી.સી.અને પી.એચ. માટે રૂપિયા ૨૫૦ અને જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રૂપિયા ૩૫૦ ચલણથી ગુજરાતની કોઈપણ કોમ્પ્યૂટરથી સજ્જ પોસ્ટ ઓફિસમાં ભરી શકશે. રૂપિયા ૨૦ સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે.
.bmp)
.bmp)
.bmp)
.bmp)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો