કોમ્પ્યુટર વિશે

સોફ્ટવેર


શૈક્ષણિક સોફ્ટવેર

1. આઇકાર્ડ મેકર       2. એઇઝ કેલકયુલેટર   3. સ્ટુડન્ટ પ્રોફાઇલ   4. ધો. 5/6/7 રીઝલ્ટ

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
  • નીચેના સ્ટેપ અનુસરો.
1.સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.ઓફિસ 2007 અથવા ઓફિસ 2010 શરુ કરી ફાઇલને PDFમાં ફેરવવા નીચેની આકૃતિ મુજબ અનુસરો:

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

RAM Cleaner life time

મિત્રો કમ્પ્યુટરમાં વધારાની ફાઈલો ડીલીટ કરીને કમ્પ્યુટરની સ્પીડ વધારનારા સોફ્ટવેર ઘણા હોય છે પણ કમ્પ્યુટરની RAM ક્લીન કરવાના સોફ્ટવેર ભાગ્યે જ જોવા મળે છે.
  • અહિયા એક એવો જ સોફ્ટવેર છે.
  • જેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો.
  • ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
  • આ  સોફ્ટવેર ૧૫ દિવસ ટ્રાયલ છે.ફૂલ વર્ઝન કરવા માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો.
 ડાઉનલોડ કર્યા બાદ C Drive ઓપન કરો.તેમાં  programme fileમાં RAM Cleaner નામનાં ફોલ્ડરમાં ફાઈલ Copy  & Paste and Replace કરી દો.
તમારો  સોફ્ટવેર લાઈફ ટાઈમ માટે Registered થઇ જશે.
------------------------------------------------------------------------------------------------------------
Avast Free Antivirus 

With 1 Year Free Licence

સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ 

ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ કરો.

(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો)  

 

હવે  અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ 
કરો. 
 

હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો 

છે(એટલે કે ટ્રાયલ પેક).

૧  વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.


૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ 

એડ્રેસ એન્ટર કરવું)

૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.

૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.

૪)હવે એન્ટીવાયરસ રન કરો.

૫)Maintenance>>Registration

૬)click Insert the license key 

૭)Browse The File And Insert

Congratulation

You Have Done!!!!!  




Windows 7 Licence Activetor Lifetime

નમસ્કાર મિત્રો,

આજનાં આ આધુનિક યુગમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે.મોટા ભાગના શિક્ષક મિત્રો

પણ કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા થઇ ગયા છે.હાલ મોટા ભાગના લોકો  PC પર Windows 7 કે 

Windows 8 વાપરતા હોય છે. 

આ સોફ્ટવેરનું લાયસન્સ Microsoft કંપની આપણને Windows 7નાં લાયસન્સ માટે રૂ. ૨૦૦૦/-

 અને Windows 8નાં લાયસન્સ માટે રૂ.૧૩,૦૦૦/- લે છે. 

જો લાયસન્સ વિના આ સોફ્ટવેર વાપરો તો આપના કમ્પ્યુટર પર ૧ થી ૩ મહિના જ ચાલશે.૧  કે ૩ મહિના બાદ

તમે તમારું PC ઓન કરો ત્યારે કદાચ આવી સ્ક્રીન પણ આવતી હશે.


 જો આવી એરર આવતી હોય તો આવી મુશ્કેલી માંથી હવે આપને મળશે છુટકારો..

તેના માટે નીચેની ફાઈલને જલ્દીથી ડાઉનલોડ કરીલો.


ડાઉનલોડ કરેલ ફાઈલ પર ડબલ ક્લિક કરીને આપના કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરી દો.

આપનું કમ્પ્યુટર ઓટોમેટિક રીસ્ટાર્ટ થશે.

તો હવે આપના કોમ્પ્યુટરનો સોફ્ટવેર લાયસન્સ વર્ઝન થઇ ગયો છે!!!!!

અને હા એ પણ લાઈફ ટાઈમ!!!!!!!!

એક મોબાઇલ માંથી બીજા મોબાઇલ માં બેલેંસ ટ્રાંસફર

કમ્પ્યુટર પર ચાલતા સોફ્ટવેર (અહિં ક્લિક કરો)

કમ્પ્યુટર રીપેરીંગ શિખવા માટેની  વિડિયો

પાવર સપ્લાયર ઇંસ્ટોલેશન

કોમ્પ્યુટર એંટી વાયરસ સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહિં કલિક કરો.

કોમ્પ્યુટરમા મોબાઇલ વડે નેટ શરૂ કરવા પીસી સ્યુટ ડાઉનલોડ કરવા અહિં કલિક કરો.

કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવા અહિં કલિક કરો.

ઇંટરનેટ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહિં કલિક કરો

ઇંટરનેટ ડાઉનલોડ મેસેંજર ડાઉનલોડ કરાવા અહિં કલિક કરો.


કોમ્પ્યુટર શીખો જેમા..


તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?

બ્લોગ બનાવવાની રીત



બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.


મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
  • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે પેઈજ બનાવો.

     
    • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
  •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
      
    • પૃષ્ડો પર ક્લિક કરો. 
  •  

    • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
     

હવે નમુના ડિજાઇન પર જાઓ.
  
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો