મહત્વનાં પરીપત્રો
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
(જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
એલ.ટી.સી.નાં નવા બ્લોગ અંતર્ગત ૫રિ૫ત્ર
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હવાઇ મુસાફરી અંતર્ગત પરીપત્ર
દરિયાઇ મુસાફરીનો પરીપત્ર
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

રજા અંતર્ગત ૦૨/૦૨/૨૦૧૨ નો પરીપત્ર
રજા અંતર્ગત ૧૫/૦૧/૨૦૧૦ નો પરીપત્ર
CCC પરીક્ષા અંતર્ગત ૧૫/૦૬/૨૦૧૨નો પરીપત્ર
વિકલાંગ માટે રોસ્ટર નિભાવવા માટે ૧૮/૦૬/૨૦૧૨નો પરીપત્ર
ઉન્નત વર્ગ અંતર્ગત આવક મર્યાદા પરીપત્ર
અનુસૂચિત જાતિ માટેની યોજનામાં આવકમર્યાદા અંતર્ગત પરીપત્ર
નવી વર્ધિત પેન્શન યોજના પરીપત્ર
ગુજરાત સરકાર સામાન્ય વહિવટી વિભાગનાં પરીપત્રો.
રજા અંતર્ગત ૧૫/૦૧/૨૦૧૦ નો પરીપત્ર

વિકલાંગ માટે રોસ્ટર નિભાવવા માટે ૧૮/૦૬/૨૦૧૨નો પરીપત્ર
ઉન્નત વર્ગ અંતર્ગત આવક મર્યાદા પરીપત્ર
અનુસૂચિત જાતિ માટેની યોજનામાં આવકમર્યાદા અંતર્ગત પરીપત્ર
ગુજરાત સરકાર સામાન્ય વહિવટી વિભાગનાં પરીપત્રો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો