શુક્રવાર, 19 જુલાઈ, 2013


પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવા માટેની અભિયોગ્યતા કસોટી -૨૦૧૩ માટેનું જાહેરનામું

  1. મુખ્ય શિક્ષક માટેની પરીક્ષાનું જાહેરનામું-૨૦૧૩ 
  2. મુખ્ય શિક્ષકની ભરતી-૨૦૧૩ માટેની ઉમેદવારી માટે ઉમર મર્યાદાનો પરિપત્ર 
  3. મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૩ નું જાહેરનામું-૨ 
  4. મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૩ નિયમો 
  5. મુખ્ય શિક્ષક ભરતી-૨૦૧૩ નિયમો-૨ 


  • સરકારી  શૈક્ષણિક સંસ્થા  અથવા ખાનગી સંસ્થાનો ૫ વર્ષનો અનુભવ.
  •  સીધી ભરતી માટે ઉમર મર્યાદા ૩૬ વર્ષ.
  •  તા:૨૦-૦૭-૨૦૧૩ બપોરના ૧૪-૦૦ કલાકથી ૨૯-૦૭-૨૦૧૩સુધી ૧૫-૦૦ કલાક દરમિયાન      ઓનલાઈન  અરજી થઇ શકશે. અને પ્રિન્ટ કરેલ અરજીઓ ગુજરાતની કોમ્પ્યુટરથી સજ્જ પોસ્ટ ઓફિસમાં તા:૨૦-૦૭-૨૦૧૩ થી તા:૩૦-૦૭-૨૦૧૩ સમય ૧૫-૦૦ કલાક સુધી રજાના  દિવસો સિવાય  સ્વીકારવામાં આવશે.
  • પરીક્ષા કેન્દ્રો : અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, વડોદરા, મહેસાણા રહેશે.
  • પરીક્ષા અંગેની ફી : એસ.સી., એસ.ટી.,એસ.ઈ.બી.સી.અને પી.એચ. માટે રૂપિયા ૨૫૦ અને જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રૂપિયા ૩૫૦ ચલણથી ગુજરાતની કોઈપણ કોમ્પ્યૂટરથી સજ્જ પોસ્ટ  ઓફિસમાં ભરી શકશે. રૂપિયા ૨૦ સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો