પૃષ્ઠો
- હોમ
- વર્તમાન પત્ર
- એક્સેલ શીટ
- કોમ્પ્યુટર વિશે
- ગુજરતી સાહિત્ય તથા આયુર્વેદ
- ઇ - પુસ્તકાલય
- ટી.વી.લાઇવ
- H TAT
- પ્રાર્થના-ભજન-કવિતા
- માહિતી અધિકાર કાયદો(RTI ACT)
- મતદાર યાદીનાં નામ શોધો
- મહત્વનાં પરીપત્રો
- ઓન લાઇન જનરલ નોલેજ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- બાળકોનાં સોફ્ટવેર તથા સાહિત્ય
- માહિતી
- MP3 / VIDEO
- ઉપયોગી સાઇટ
- વર્ધિત પેન્શન યોજના
- ડાયસ-આધાર
- સી.સી.સી. પરીક્ષા સાહિત્ય
શનિવાર, 27 ડિસેમ્બર, 2014
શનિવાર, 13 ડિસેમ્બર, 2014
મંગળવાર, 21 ઑક્ટોબર, 2014
Official Circular: New Vardhit Pension Scheme(20/10/2014)
Download Circular(PDF File):Click Here
Download Circular(JPG File):Click Here
Courtest By:Finance Department of Gujarat
ગુરુવાર, 9 ઑક્ટોબર, 2014
મિત્રો
આપ GTU CCC Practical Exam તૈયારી કરતા હશો તેમાં નીચે મુજબના વિડીયો આપને જરૂર ઉપયોગી બનશે આ તમામ વિડીયો એજ્યુસફર ટીમના અમારા પરમ મિત્રબાબુભાઈ પટેલ (વિવેકાનંદ વિદ્યાલય, જડિયા , તા ધાનેરા જિ. બનાસકાંઠા ) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે આપણે જરૂર ગમશે જો ગમે તો વિડીયોને LIKE જરૂર કરજો જેથી વિડીયો બનાવનારનો ઉત્સાહ વધે.
ગુરુવાર, 2 ઑક્ટોબર, 2014
CCC Registration New Date 13/10/2014
| |||||
Phase 3 Hall Ticket || FAQ || CCC Syllabus || Result|| Public Notice | |||||
![]() | |||||
Registrations are closed for this session!
Next Session will Start on 13-10-2014 on our site ccc.gtu.ac.in
Registration lines will open at 11:30 AM on 13-10-2014.
| |||||
Application Submission flow:
Instruction
|
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014
CCC Registration Video(Babubhai Patel)
GTU CCC Practical Exam Related Video 2 how to Outlook 2003 set up ?(Satnambhai Patel)
GTU CCC Practical Exam Related Video 2 how to Outlook 2003 set up ?(Satnambhai Patel)
સોમવાર, 8 સપ્ટેમ્બર, 2014
PC કે લેપટોપમાં Whatsapp ઇન્સ્ટોલ કરો
હા મિત્રો,
તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે લીંક આપી છે તે પરથી સોફ્વેર ડાઉનલોડ કરી લો. અને તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી દો.
વધુ વિગત માટે કાર્તિકભાઈ શાહનો ગુજરાતીમાં બનાવેલ વિડીયો જુઓ.
http://www.bluestacks.com/
128 MB નો સોફ્ટવેર ક્લિક હિયર

પ્રાથમિક શિક્ષણ ( video, ppt, doc.,xls, pdf) મટિરિયલ
પ્રાથમિક શિક્ષણમાં દરેક વિષયો ને લગતુ વિવિધ સાહિત્ય મેળવો અને શિખવવાની પ્રકિયામાં ખુબજ અસરકારકતા લાવો.
સાચી સમજ , સાચુ વાવો , સાચુ લણો.
સાહિત્ય મેળવવા અહિં ક્લિક કરો
![]() |
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
બુધવાર, 27 ઑગસ્ટ, 2014
રવિવાર, 10 ઑગસ્ટ, 2014
શનિવાર, 9 ઑગસ્ટ, 2014
રવિવાર, 3 ઑગસ્ટ, 2014
શનિવાર, 26 જુલાઈ, 2014

શ્રી સતનામ પટેલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વર્ગ શિક્ષકો માટે વર્ગ રજિસ્ટરની ખૂબજ ઉપયોગી ફાઈલ તૈયાર કરેલ છે. જે અહિ તથાwww.edusafar.com વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે સારસ્વત મિત્રો ને ઉપયોગી નિવડશે.
શ્રી સતનામ પટેલ દ્વારા સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત એક્સેલ ફાઈલ પણ સુંદર રીતે બનાવેલ છે.
મિત્રો કેટલાક સમયથી વર્ગ રજીસ્ટરની માગણી કરતા હતાં પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવાનું કામ બાકી હતું તેને સરળ બનાવવા માટે કેટલાક ફેરફાર કરવા જરૂરી હતાં હવે તે પૂર્ણ થઇ ગયેલ છે. અને આપના ઇન્તજારનો અંત આવી ગયો છે. અમો આ વર્ગ રજીસ્ટર રજુ કરતાં આનંદ અનુભવિએ છીએ કારણકે આપ મિત્રોની માગણીને સંતોષી શક્યા છીએ. આમાં બે વર્ગ રજીસ્ટર છે જેમાં એક ૭ર વિદ્યાર્થીઓમાટે અને બીજુ ૧૧ર વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આ વર્ગ રજીસ્ટરમાં હાજરી મેન્યુઅલી જ ભરવાની છે. પરંતુ આમાં જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર વર્ગ સુધીનું રજીસ્ટર સરળતાથી બનાવી શકો છો. તમો એકજ વખત નામ ચકાશીને લખ્યા બાદ દર માસે ફરથી લખવા પડતા નથી. નવા દાખલ થયેલ વિદ્યાર્થીના નામને સરળતાથી દાખલ કરી શકો છો અને સરળતાથી નામ કમીપણ કરી શકો છો. આપ કોઇપણ શીટ પર સરળતાથી જઇ શકો છો. આપને કોઇ સમસ્યા હોય તો તેના માટે હેલ્પનું બટન પણ મૂકવામાં આવેલ છે.
બુધવાર, 16 જુલાઈ, 2014
સોમવાર, 14 જુલાઈ, 2014
બજેટ
ઇનકમ ટેક્સમાં રાહતની લિમિટને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી
હોમ લોન વ્યાજ પર ટેક્સમાં રાહત 2 લાખ રૂપિયા
સીનિયર સિટીઝન માટે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં
ટીડીએસની સાથે-સાથે એજ્યુકેશન સેસ ત્રણ ટકા કપાશે જ. જો, કોઇનો પગાર ચાર લાખ હોય તો અઢી લાખ પર છૂટ અને બાકીના દોઢ લાખ પર ટીડીએસ કપાત.
ડાયરેક્ટ ટેક્સના સરચાર્જમાં કોઇ વધારો નહીં
50 હજાર રૂપિયા વધી ઇનકમ ટેક્સની લિમિટ
ઇપીએફ કાપ માટે ન્યૂનતમ વેતન પંદર હજાર રૂપિયા
આનો અર્થ થાય છે કે 15000 રૂપિયા સુધી પગાર મેળવતાં લોકોનું પીપીએફ કાપવું નોકરીદાતાઓ માટે જરૂરી થશે. પહેલા આની લિમિટ 6500 રૂપિયા હતી.
PPFની લિમિટ વર્ષિક 1 લાખથી વધારીને 1.5 લાખ
હોમ લોનના વ્યાજ પર ટેક્સથી છૂટની લિમિટ વધારીને બે લાખ કરવામાં આવી
3% એજ્યુકેશન સેસ સતત રહેશે
ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીમાં છૂટની સીમાં 1.5 લાખ કરવામાં આવી
નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે. બજેટમાં નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નાણાખાધને 4.1 ટકા લાવવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં તૈયાર થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાતના રૂર્બન મોડલને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.
મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મોદીનું મોડેલ ગુજરાત આ બજેટમાં જોવા મળ્યું હતું.
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટની તમામ અપડેટ
અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)
અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)
* ફેટી એસિડેટ, ફૂડ, પામ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી
* મિથાઈલ આલ્કોહોલ પર આયાત જકાતને ઘટાડાની 2.5 ટકા કરવામાં આવી
* ક્રૂડ તેલ પરની આયાત જકાત પાંચ ટકા કરવામાં આવી
* ટીઆરટીવી ટ્યુબની આયાત જકાતમુક્ત
* એલસીડી-એલઈડી (19 ઈંચથી ઓછા) કરમુક્ત
* સ્ટેનલેસ સ્ટિલ પાઈપ્સ, (ભારતના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા) કસ્ટમ ડ્યુટીના દરને પાંચ ટકાથી વધારી 7.5 ટકા કરવામાં આવ્યો
* પવન ઊર્જાના ઉપયોગ માટે કર ટકાવારીને દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી. વીજ ઉત્પાદનના અન્ય સાધનો પરની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી સસ્તી થશે.
* ગ્લિસરીન પરની આયાત જકાત ઘટાડવામાં આવતા સાબુ અને સૌંદર્ય પ્રસાધનની ચીજો સસ્તી થશે
* તૂટવા માટે આવેલા જહાજો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા હતી જે 2.5 ટકા થશે
* હાલમાં સેમી ડાયમંડ અને રો ડાયમંડ પર કોઈ કર નથી. તેવી જ રીતે અન્ય રત્નો પર 2.5 ટકા કર હતો. જેને નાબુદ કરવામાં આવ્યો

અપ્રત્યક્ષ કર (એકસાઈઝ ડ્યુટી)
* સોલાર ફોલોવેટિક સેલ્સને એકસાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ
* સિગારેટ 11 ટકાથી વધારીને 72.
* તમાકુ, પાનમસાલા,ચ્યુઈંગ તમાકુ અને ગુટખા પર એકસાઈઝ ડ્યુટી વધતા મોંઘા બનશે
* એરેટેડ બ્રેવરેજીસ પર પાંચ ટકાનો કર
* લિગ્નાઈટની આયાત પર ક્લિન એનર્જી સેસ લાદવામાં આવ્યો.
અપ્રત્યક્ષ કર (સેવા કર)

* એરકન્ડિશન મેઈનટેન્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવાકર ફરી લાગૂ
* ઈન્ડિયન ટુર ઓપરેટર્સ ફોરેનર્સને જે સેવાઓ આપશે તેની ઉપર સેવા કર નહીં લાગે
* કોટનના સંગ્રહ, પરિવહન વગેરે પર સેવા કર સમાપ્ત
* તમામ પચાસ હજાર નીચેના જીવન વિમાઓને સેવાકરમાંથી મુક્તિ
* રેડીઓ ટેક્સીઝ પર સેવાકર
* ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ પર સેવાકર
* 13 નવા એરપોર્ટ્સ પર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ્સ 24*7 સેવા આપશે.
પ્રત્યક્ષ કર

* કરના દરમાં કોઈ ફેરફાર નહીં
* નાના અને સિમાંત કરદાતાઓને માટે કર છૂટને રૂ. બે લાખથી અઢી લાખ સુધી વિસ્તારવામાં આવી. જેમની ઉંમર સાંઈઠથી નીચે હોય
* કોર્પોરેટ અને વ્યક્તિગત કરને માટે કોઈ ફેરફાર નહીં
* એજ્યુકેશન અને બીજા સેસ યથાવત રહેશે
* સ્થાનિક રોકાણને લાંબા ગાળા માટે વિસ્તારવા માટે 80-સી હેઠળ છૂટને રૂ. એક લાખથી દોઢ લાખ કરવામાં આવી
* મધ્યમ અને નાના ઘરના લોકોના લોનભારણને માટે વ્યાજ પર છૂટની મર્યાદા રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ કરવામાં આવી.
* સિનિયર સિટિઝન્સને માટે રૂ. 2.5 લાખથી છૂટ વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી.
* ભારતીય કંપનીઓને વિદેશી એકમમાંથી આવતી આવકની ઉપર માત્ર પંદર ટકાનો કર દર.
* લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડના લાભના દરને (36 મહિનાઓ) 20 ટકા કરવામાં આવ્યો.
* છ વધુ આયકર સેવા કેન્દ્ર ઊભા કરાશે.

બુધવાર, 9 જુલાઈ, 2014
આજની તારીખમાં ૧૯૯૮ પછી ફાજલ રક્ષણ લંબાયેલ છે તેવો કોઈજ પરિપત્ર થયેલ નથી.
આજની તારીખમાં ૧૯૯૮ પછી ફાજલ રક્ષણ લંબાયેલ છે તેવો કોઈજ પરિપત્ર થયેલ નથી.
શુક્રવાર, 4 જુલાઈ, 2014
શનિવાર, 31 મે, 2014
ગુરુવાર, 22 મે, 2014
બુધવાર, 21 મે, 2014
શુક્રવાર, 7 માર્ચ, 2014
ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014
income tax
income tax
મિત્રો - ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User - Register Now પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર ૧૬ અથવા ૧૬ એ લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.
ફાયદા - આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે.
ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? RTI Information
ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?
ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં FA/SA માં વિદ્યાર્થી
નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે.
આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા.
માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ બોર્ડમાં એક
આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની
સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ
મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે.
શનિવાર, 1 ફેબ્રુઆરી, 2014
ઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ
મિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ ૨૦૧૩-૧૪
ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતનામભાઈ - શ્રી બાબુભાઈ - શ્રી કમલેશભાઈ - શ્રી હસમુખભાઈ દ્વારા www.edusafar.com વેબસાઈટનું સુંદર સંચાલન થાય છે અને શિક્ષણ તથા શિક્ષકને લગતી અગત્યની માહિતી મુકવામાં આવે છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. શ્રી સતનામભાઈ દ્વારા ઉપયોગી એક્સેલ સીટો - તથા શ્રી બાબુભાઈ પટેલ દ્વારા ઉપયોગી પી.પી.ટી તેમજ વિડીયો જાતે મહેનત કરીને બનાવેલ છે.અને તેમની સાઈટ પર મૂકેલ છે.
દુખની વાત એ છે કે કેટલાક સારસ્વત મિત્રો તેમની મંજૂરી વિના સીટો ડાઉનલોડ કરી પાસવર્ડ તોડી લેખકનું નામ બદલી પોતાનું નામ લખી જાતે બનાવ્યાનો આનંદ અનુભવે છે. આવા ઘણા શિક્ષિત સમાજના સારસ્વતો જોવા મળેલ છે.
અહી શ્રી સતનામભાઈ દ્વારા બનાવેલ ઓરીજનલ ટેક્ષ ગણવાની એક્સેલ શીટ છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. અને નીચે બીજી પોસ્ટમાં અન્ય સી.આર.સી કો ઓર્ડિનેટર દ્વારા શ્રી સતનામભાઈની સીટનો પાસવર્ડ તોડી પોતાના નામે ચડાવેલ શીટ છે. બન્ને શીટ સતનામભાઈની છે. પરંતુ બીજી શીટ સી.આર.સી કો.ઓ એ પોતાના નામે કરેલ છે. આવી ઘણી શીટ્સ લોકો પોતાના નામે કરી માનસિક આનંદ મેળવતા હોય છે. આશા રાખીએ કે પરમાત્મા આવા લોકોને સદબુધ્ધિ આપે કે પ્રસિધ્ધિ માટે નકલ નહિ પરંતુ મહેનતની જરૂર છે.

બુધવાર, 29 જાન્યુઆરી, 2014
સોમવાર, 27 જાન્યુઆરી, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)